A New Beginning, A New Home
A Higher Quality Living
•શાંત અને કુદરતી વાતાવરણમાં ફકત 23 ઘરની એક્સક્લૂઝિવ સોસાયટી તેમજ સોસાયટીની બંને બાજુ રોડ કનેકિટવિટી
•24x7 સિક્યુરિટી કેબીન સાથે સુંદર એન્ટ્રી ગેટ અને 5G અંદરગ્રાઉન્ડ ઇન્ટરનેટ સપોર્ટ તેમજ સુરક્ષા માટે CCTV કેમેરા
•૫ બેડ રૂમ હોલ કિયનનાં આકર્ષક બંગલા તેમજ યારેય બાજુથી ખુલ્લો વ્યક્તિગત બંગલો અને ટોપ બ્રાન્ડ્સ બાંધકામ મટીરીયલ્સ
•વિશાળ હોલ, પેરેન્ટ બેડરૂમ, કિયન અને ફુલસાઇઝ પાર્કિંગ સાથેનું ગ્રાઉન્ડ ફલોર, માસ્ટર બેડરૂમ, ગેસ્ટ બેડરૂમ અને કિડ્સ બેડરૂમ વીથ એટેચ્ડ ટોયલેટ ઓન ફર્સ્ટ ફ્લોર તેમજ ૨૪ ફુટ પહોળો રસ્તો, મેજેસ્ટીક મેઇન ગેટ
•એક્ટીવીટી રૂમ/ઓફિસ ફોમ હોમ/સ્પોટ્સ રૂમ ઓન સેકન્ડ ફ્લોર/ હોમ થીયટર તેમજ લીફ્ટ સુવિધા સેકન્ડ ફ્લોર સુધી વૈકલ્પીક
•દરેક ઘરમાં ખાનગી બોર, પહેલા દિવસથી જ ડ્રેનેજ કનેક્શન, પૂર્વ તરફ પ્રવેશના તમામ ઘરો નગરપાલિકા પાણીનું જોડાણ, ભૂગર્ભ ઈલેક્ટ્રીક લાઇન, ટર્માઇટ પ્રુફ ટ્રીટમેન્ટ
•ટીપી ૪ ગણેશ ચોકડી વિસ્તાર આણંદમાં કોઇપણ જ્ગ્યાએ ૫ મિનિટમાં પહોંચી શકાય અને ૨૪ કલાક ટ્રાન્સપોર્ટ સુવિધાવાળું લોકેશન
એન્જિનિયરના માર્ગદર્શન
પ્રમાણે સ્ટ્રકયર
બહારના ભાગમાં ટેસયર અને અંદરના ભાગમાં માલા પ્લાસ્ટર
ફલોરિંગમાં વિટ્રિફાઇડ ટાઇલ્સ, બહાર ફુલબોડી ટાઈલ્સર
બાથરૂમમાં ગ્લેઝ્ડ ટાઇલ્સ
લીન્ટલ લેવલ સુધી
કિચનમાં ગ્રેનાઇટ પ્લેટફોર્મ, સ્ટેઈનલેસ સ્ટીલ સિંક સાથે
બારણાં ડેકોરેટિવ મેન ડોર સાથે બારી એલ્યુમિનિયમ સેકશન
ઇલેકિટ્રક ફીટીંગ્સ કન્સીલ્ડ વાયરિંગ આર્કિટેકટની ડિઝાઈન પ્રમાણે, આઈ. એસ.આઈ માર્કની સ્વિયો અને વાયર્સ
યુપીવીસી તથા સીપીવીસી કન્સીલ્ડ પાઇપ ફિટીંગ
અંદરના ભાગમાં પુટી તથા બહારના ભાગમાં એકસટીરિયર પેઇન્ટ
સોસાયટીના કોમન બોરથી દરેક મકાનને પાણી સપ્લાય
© All Rights Reserved | Disclaimer | Privacy Policy