सुविधा...शांती...आनंद...
A New Beginning, A New Home
A Higher Quality Living
•શાંત અને કુદરતી વાતાવરણમાં ફકત ૩૫ ઘરની એકસકલૂઝિવ
•સિક્યુરિટી કેબીન સાથે સુંદર એન્ટ્રી ગેટ સેન્ટ્રલ ગાર્ડન વીથ વૉટર બૉડી
•૩ બેડ રૂમ હોલ કિચનનાં આકર્ષક ટ્વિન્સ બંગલો
•વિશાળ હોલ, પેરેન્ટ બૅડરૂમ કિચન અને પાર્કિંગ સાથેનું ગ્રાઉન્ડ ફલોર
•માસ્ટર બૅડરૂમ અને કિડ્સ બૅડરૂમ વીથ ઍટેચ્ડ ટોયલેટ ઓન ફર્સ્ટ ફલોર
•એકસકલૂઝિવ, પર્સનલ ટેરેસ ગાર્ડન ઓન ફર્સ્ટ ફલોર
•સરદાર પટેલ રાજ-માર્ગ રોડ ટ્ય, આણંદમાં કોઈપણ જગ્યાએ ૫ મિનિટમાં પહોંચી શકાય અને ૨૪ કલાક ટ્રાન્સપોર્ટ સુવિધાવાળું લૉકેશન
એન્જિનિયરના માર્ગદર્શન
પ્રમાણે સ્ટ્રકચર
બહારના ભાગમાં ટેકસચર અને અંદરના ભાગમાં માલ પ્લાસ્ટર
ફલોરિંગમાં વિટ્રિફાઇડ ટાઇલ્સ, બહાર ફુલબોડી ટાઈલ્સ
બાથરૂમમાં ગ્લેઝ્ડ ટાઈલ્સ
લીન્ટલ લેવલ સુધી
કિચનમાં ગ્રેનાઈટ પ્લેટફોર્મ, સ્ટેઈનલેસ સ્ટીલ સિંક સાથે
બારણાં ડેકોરેટિવ મૅન ડોર સાથે બારી ઍલ્યુમિનિયમ સેકશન
ઇલેકિટ્રક ફીટીંગ્સ કન્સીલ્ડ વાયરિંગ આર્કિટેકટની ડિઝાઈન પ્રમાણે, આઈ. એસ.આઈ માર્કની સ્વિયો અને વાયર્સ
યુપીવીસી તથા સીપીવીસી કન્સીલ્ડ પાઇપ ફિટીંગ
અંદરના ભાગમાં ઍકલીક તથા બહારના ભાગમાં એકસટીરિયર પેઈન્ટ
સોસાયટીના કોમન બોરથી દરેક મકાનને પાણી સપ્લાય
© All Rights Reserved | Disclaimer | Privacy Policy